Gyanvapi Masjid Case : સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટ પર રોક લગાવી દીધી છે વધુ સુનાવણી શુક્રવારે થશે.
સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટની કાર્યવાહી પર આવતી કાલ સુધી રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે આ (Gyanvapi Masjid Case) કેસ પર સુનાવણી કરશે….